સિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા : “રામ વન”માં મળેલ મોંઘો મોબાઈલ ફોન માલિકને પરત આપ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ         “રામ વન” ખાતે ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ શ્રી રાજેશભાઈ રણછોડભાઈ વસોયા ગત તા.૦૪/૦૪/૨૦૨૪નાં રોજ “રામ વન”માં ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેઓને આશરે રૂ.૮૦,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો હતો. ત્યારબાદ તેમણે આ મોબાઈલ ફોનના માલિકને શોધીને જરૂરી ખરાઈ કર્યા બાદ તેમને મોબાઈલ ફોન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટના બાબતે જાણ થતા વિજીલન્સ અને સિક્યુરિટી વિભાગના અધિકારી ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાઈરેક્ટર ડૉ. આર. કે. હીરપરાએ “રામ વન”માં ફરજ પર રહેલ “અભય સિક્યુરિટી”ના ગાર્ડ રાજેશભાઈ … Continue reading સિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા : “રામ વન”માં મળેલ મોંઘો મોબાઈલ ફોન માલિકને પરત આપ્યો